41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા ઉત્સવ 2024-2025નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ શાળા ઉત્સવ 2024 – 2025 આ આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર સપોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી પીન્કી બેન સોની ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીઘ દેસાઈ તથા ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન ઠક્કર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી

Related posts

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ…

admin

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી મેઇન રોડ પર ગટર ઉભરાવાની સમસ્યા

admin

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ

admin

Leave a Comment