41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો…

આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટીયા જ્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર માની છે છતાં પણ વડોદરા શહેરના વિવિધ શિવાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે જેમાં ખાસ કરીને માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટીયા જ્યારે સાવન મહિનો આખો પવિત્ર મહિનો કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્તિનું ફળ મળે છે ત્યારે આજે સવારના મહિનાના પ્રથમ સોમવારે ભક્તો દર્શનાર્થે ઉમટીયા

Related posts

₹47 લાખના હેરોઈન કેસમાં સંડોવાયેલા ASIના 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર, વડોદરા પોલીસમાં ખળભળાટ

admin

વડોદરા શહેરના કહાર સમાજ દ્વારા નાથુ બાબાની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી

admin

ખેલ મહાકુંભ અંતર્ગત 3.0 અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથેલીટ્સ સ્પર્ધા યોજાઈ

admin

Leave a Comment