Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા આયોજન કરવામાં આવ્યું

શ્રી શિવ મહાપુરાણ કથા નું આયોજન ગોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો કરતાં હોય છે. આ વખતે શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી લાહવો લીધો હતો.નવ દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું. શિવ કથા વિષય ભક્તજનોને સમજન આપ્યું હતું.

Related posts

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે નવા વર્ષ ના પ્રથમ રવિવારે મેલડી માતા ના દર્શન કરવા માઈ ભગતનો ઘોડાપૂર ઉમટ્યું

admin

કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બ્લડ કલેક્શન

admin

સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોને મળી મંજૂરી

admin

Leave a Comment