37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતેચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

આજે ચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પાવન બ્રાહ્મણ મહાસંગ તથા ભારતના અન્ય શહેરોની પાવન બ્રાહ્મણ સંઘના સભાસદો પણ હાજર રહ્યા હતા. સ્નેહા મિલન દરમિયાન મહાનુભાવો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ ચિત પાવન બ્રાહ્મણ સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રણી લોકોનું સન્માન કરવામાં આવ્યો હતો.. સંસ્થાના પ્રમુખ શ્રી મિલિંદ ગાદરે જી એ જણાવ્યું હતું કે અત્યારે સીટ પાવન બ્રાહ્મણ સમાજે એકત્રિત થવાની ખૂબ જ જરૂરિયાત છે અને સંસ્થા દ્વારા વિવિધ માધ્યમોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના વિચારો પ્રમાણે આપણે સ્વયમ સીધો ભારતનું નિર્માણ કરવા માટે વિવિધ આયોજનો દ્વારા વિવિધ જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એને ઉત્તેજન પણ આપવામાં આવે છે

Related posts

બિયું પરમિશન ઓકે હોવા છતાં શાળાની એક બાજુનું ભાગ કેવી રીતે ધરાશાહી થતું આ અંગેની તપાસ ડીડીઓ પણ કરશે..તો પછી બિયુ પરમિશન આપવામાં શું ગેરનીતિ થઈ છે?

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં બાજ નજર રાખવા વાહનો ઉપર કેમેરા સજ્જ કરવામાં આવ્યા

admin

પોષવતી અંગારિકા ચોથ નિમિત્તે શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિરે ભક્તોની ભારે ભીડ

admin

Leave a Comment