30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય,

જે અન્વયે એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એચ.જાદવ નાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત મળેલ કે, પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂમડીયા ગામે રોડધી ફળીયામા રહેતા ભરતભાઈ મનસુખભાઇ રાઠવાનાઓ પોતાના કબજાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો રાખે છે જે હકિકત આધારે સદરી નાઓના ઘરે રેઇડ કરતા સુકો ગાંજો ૩.૧૪૦ કિ. ગ્રામ જેની કિ.રૂ.૩૧,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીએ ગુનો કરેલ હોય જેઓના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ ગુરુકૃપા સોસાયટી ખાતે નગરપાલિકાના પ્રમુખના નિવાસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.

admin

સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન

admin

Leave a Comment