30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કરજણવડોદરા જિલ્લો

મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ વડોદરાની ધરતી પર બજારમાં વેચાય છે 400 રૂપિયે કિલો…

વિદેશી જાતોને દેશી સિદ્ધિની તરફ દોરી રહેલા રાકેશભાઈ પટેલ…
વડોદરા નજીક આવેલ કરજણ તાલુકાના વેમાર ગામની ધરતી સાથે પ્રેમપૂર્વક સંવાદ કરતા એક પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ, આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતીક બની રહ્યા છે. મૂળથી એન્જિનિયર અને વ્યવસાયે કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈએ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરીને એ વાત સાબિત કરી છે કે ધરતી સાથેનો સંબંધ જ્યાં હ્રદયથી હોય ત્યાં સફળતા તો નિશ્ચિત છે. રાકેશભાઈ પટેલ પોતાના 45 એકર વિસ્તારના ખેતરમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે – કેરી, પપૈયા, લાલ કેળા, ચીકુ, તરબૂચ, સરગવો, મોસંબી, જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા ફળો (મલ્ટીક્રોપ). પરંતુ હાલમાં તેમની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને સૌની નજર ખેંચી લેનાર ખેતી છે

Related posts

MGVCLના દરોડા : વડોદરા શહેરમાં રૂ.25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ

admin

સ્વ. જે.જી. માહુરકર ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલ્વે ટી-20 નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ

admin

ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment