ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખોખો ટીમ
તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલ માં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખોટીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજો સ્થાન હાસિલ કર્યો જેમાં ગુજરાતની તમામ વુમન્સ...

