છોટાઉદેપુર એપીએમસી હોલ ખાતે આશીર્વાદ સંમેલન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ
છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં જશુભાઈ રાઠવા ને ભવ્ય વિજય થવા બદલ આશીર્વાદ પરમ પૂજ્ય સંત અને મહંતોની ભક્તિમય ઉપસ્થિતિમાં સંત આશીર્વાદ સંમેલન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો...

