જાબુવાના વુડાના મકાનમાં રહેતા રહીશોનો રાવપુરા શાળા નંબર એક માં આવેલ આવાસની કચેરી ખાતે હલ્લાબોલ
વડોદરાના છેવાડે આવેલ જાબુઆના વુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજરોજ વડોદરા રાવપુરા શાળા નંબર 1 માં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ...

