ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધોરણ ૧ નાં ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો....

