કાંકરોલી તૃતીય પીઠ ગુરુ ગાદી ની પરંપરા ને જાળવતા મેવાડના યુવરાજ ડો. લક્ષ્મણરાજ સિંહજી સુખધામ હવેલી ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું.
સંસ્કારી નગરી વડોદરા શહેરના વૈષ્ણવ ના આસ્થા તીર્થ વ્રજ સુખધામ હવેલી ખાતે પોતાના પ્રિય ગુરુ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર...

