બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની ઝરી ગામના લોકો સૂત્રોચ્ચાર કરી તંત્રના કાને અવાજ પહોંચે બે દિવસથી માર્ગો તૂટી ગયા છે. કોઝવે તૂટી ગયા છે. પરંતુ...

