સાવલી માં હરિરાયજીમહાપ્રભુજી નો 435 મો પ્રાગટ્યમહોત્સવ ઉજવાયો
સાવલીમાં આવેલપ્રસિદ્ધ મહાપ્રભુજીબેઠકમંદિર ખાતે વૈષ્ણવાંચાર્ય પુષ્ટીદ્વિતીયપીઠ યુવરાજ હરિરાયજીબાવાના સાનિધ્યમાં હરિરાયજીમહાપ્રભુજીનો 435 માં પ્રાગટય મહોત્સવની ઉજવણીકરાઈ
ભારતમાં વૈષ્ણવસંપ્રદાયના હરિરાયજીમહાપ્રભુજી ની સાત બેઠકો આવેલીછે જેમા એક તેવોશ્રી નું જન્મસ્થાન ઉત્તરપ્રદેશમાં ગોકુળધામ રાજસ્થાન માં જેસલમેર. ખીમનોર. અને નાથદ્વારા ગુજરાત મા જબુંસર.ડાકોર અને સાત બેઠકો પૈકી એક સાવલી ના હાલોલરોડપર મહાપ્રભુજી નું બેઠક મંદિર આવેલુંછે જ્યાં આજ રોજ વૈષ્ણવજનો દ્વ્રારા હરિરાયજીમહાપ્રભુજી નો 435 મા પ્રાગટયમહોત્સવ ની ઉજવણી દ્વિતીયપીઠાધીશ યુવા વૈષણવાચાર્ય ગોસ્વામી 108 હરિરાયજી બાવા ના સાનિધ્યમાં ભારેશ્રધ્ધાભેર ભક્તિભાવ સાથે કરાઈહતી કેસરસ્નાન,નંદમહોત્સવ, વચનામૃત,ગિરિરાજજીપૂજન,સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ નું આયોજન કરાયુંહતું આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લા અને અન્ય રાજ્યો ના હજ્જારો વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યાંહતાં

