Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છાણી રોડ પર ટ્રકની ટક્કરે કાર ઉંધી વળી ગઈ..!!

વડોદરાના છાણી રોડ પર પુરવઠા વિભાગનું અનાજ લઇ જતી ટ્રકે કારને ટક્કર મારી હતી.ટ્રકની અડફેટે કાર ગુલાંટીયો ખાઈ ઉંધી વળી ગઈ હતી.આ અકસ્માતને પગલે છાણી રોડ પર લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા,લોકોનો આક્ષેપ હતો કે,ટ્રક ચાલક દારૂના નશામાં ટ્રક હંકારતો હતો અને નો એન્ટ્રીમાં એન્ટ્રી કરતા કારને ટક્કર મારી ઉલાળી મૂકી હતી.

Related posts

કલેકટર કચેરી સંકલનની બેઠકસાંસદે સરકારી જમીનો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણોને લઇ કલેક્ટરને ઘ્યાન દોર્યું, તો ધારાસભ્યોએ પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નો ના નિરાકરણ માટે કલેકટરને રજૂઆત કરી

admin

વડોદરા શહેરમાં ઇનઓર્બીટમોલ અને ONGC ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું

admin

વડોદરામાં પહેલીવાર વન-ડે: 11 જાન્યુઆરીએ ભારત–ન્યૂઝીલેન્ડ મેચ, શહેરમાં ઉત્સાહનો માહોલ

admin

Leave a Comment