37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
Uncategorized

વેમાલી સમા સાવલી રોડના નાગરિકોને છેલ્લા 5 વર્ષ થી પ્રાથમિક સુવિધાઓ ન મળતા આજે વિરોધ પ્રદર્શન કરી રોડ ચક્કા જામ કર્યો…

ડબલ એન્જિનની સરકાર મોટી મોટી વિકાસના નામે વાવવા કરે છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ દેખાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ સમા વેમાલી ખાતે પાલિકા તંત્ર દ્વારા રોડને ખોદકામ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ગુજરાતના મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદો કર્યા છતાં રોડ નું સમારકામ ન કરતા આજે સ્થાનિકો દ્વારા પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે રોડ ચક્કા જામ કર્યો હતો લોકોએ અનેક વખત સ્થાનિક નગર સેવક અને ધારાસભ્યોને રજૂઆત કર્યા છતાં સમાચાર નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકો કંટાળી ને આજે પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે રોડ ચક્કા જામ કર્યો હતો સત્તાધારિતો ના અધિકારીઓ સરકારી ગ્રાન્ટો ના નાણા નો દૂર વ્યવહાર કરતા અધિકારીઓ વિરોધ લોકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સ્થાનિક લોકોએ અમારી રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે તે માટે આજે સાંજ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

Related posts

Exploring the Global Demand for Hand Fetish Content

admin

The Ultimate Guide to Free Roulette Simulator

admin

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા

admin

Leave a Comment