Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો

ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલું લાડુ લીધેલ હતું તે લાડુ ઘરે લઈને ખોલતાં તેમાંથી ખૂબ નજરે પડતા તરત જ ફરિયાદી દુકાને આવીને દુકાનદારને જણાવેલ કે આપ ફૂંક વાળી લાડુ આપ્યું છે જેનાથી આરોગ્ય નુકસાન થાય તેમ કેમ આપ્યું છે ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા જેથી ગ્રાહકેએ માંગણી તરીકે આરોગ્ય વિભાગે આ પાર્સલની દુકાનમાં ચેકિંગ હાથ ભરવું જોઈએ અને આવી વસ્તુઓ નું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

Related posts

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક વરસાદને કારણે પાણીનો ભરાવો થયો

admin

વડોદરાના અનેક વિસ્તારોમાં હજી સુધી કેસ ડોલના રૂપિયા મળ્યા નથી અને કેસ ડોલ માટે મળેલી મીટીંગમાં કોર્પોરેટરોને હસી મજાક કરતા તથા બટાકા પૌવાની મજા માણતા જોવા મળ્યા

admin

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) વચ્ચે DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડના માટે MOU કરવામાં આવ્યું…

admin

Leave a Comment