43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને ક વર્ગ માંથી બ કક્ષામાં ઊંચુ લાવતા નગરના વિકાસને વેગ મળશે

છોટાઉદેપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્રમાં અપગ્રેડ કરી બ વર્ગ મુકવાની જાહેરાત કરી છે. ક વર્ગ માંથી બ વર્ગમાં પાલિકા આવતા નગરમાં વધુ વિકાસ થશે. હવે નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે વધુ ગ્રાન્ટની ફાળવણી થશે. નગરના રોડ રસ્તા ગટર વ્યવસ્થા, પાણી, લાઇટની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જિલ્લાની એક માત્ર અને જિલ્લા મથકની પાલિકા હોવાને લઈ અ વર્ગમાં સમાવેશ કરવાની પણ ગતિવિધિ ચાલતી હોવાનું જણાવી નવા ચૂંટાયેલા પાલિકા સભ્યો બ વર્ગમાં આવ્યાની ખુશી સાથે અ વર્ગ સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી.

admin

નસવાડીમાં નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલ સર્જાયો

admin

છોટાઉદેપુર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે વન સંરક્ષક ભરતી ઉમેદવારોની સમીક્ષા બેઠક યોજાઇ.

admin

Leave a Comment