35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા અટલાદરામાં આવેલ જ્યુપિટર હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ….

વડોદરા અટલાદરા વિસ્તાર માં આવેલ જ્યુપિટર હોસ્પિટલ માં હંસા બેન પરમાર ઉંમર 21 વર્ષ જેમને અંતરડા ની તકલીફ હતી તેમને જ્યુપિટર હોસ્પિટલ માં દાખલ થયા હતા સવાર થતા પરિવાર ને બપોર થતા પરિવાર ને ખબર પડી કે હંસાબેન નું મોત થયું છેં પરિવાર નો ડોક્ટર ઉપર આરોપ છેં કે ડોક્ટર અલગ અલગ જવાબ આપે છેં કોઈ ડોક્ટર સવારે મોત થયું એમ કે. છેં જયારે બીજા ડોકટર 10 વાગે મોત થયું અને એક ડોક્ટર કે 12:30 મોત થયું પરિવાર જનો 50 લાખ આપવા સુધી જ્યુપિટર હોસ્પિટલ ના ડોક્ટર ઓફર કરી પરિવાર પેસા નહિ પણ અમારી દિકરી પાછી આપો એવી માગ કરતા હોસ્પિટલ માં હંગામો મચી ગયો હતો

Related posts

વોર્ડ નંબર 13 માં આવેલી ખાડીયાપોળમાં પીવાનું ગંદુ પાણી ની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

admin

વડોદરામાં પી.સી.બી.ની મોટી કાર્યવાહી : દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઈ

admin

સાવલીના APMC હૉલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

admin

Leave a Comment