31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી..

રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. વડોદરા શહેરના દાંડિયા બજાર આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી
દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં પરંપરાગત રીતે વિધિવત પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવા અને બદલવાનો કાર્યક્રમ યોજાયો.
વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવીત સંસ્કાર એટલે (જનોઈ) ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું ધટના શ્રીકાંત કેળકર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપવીત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી.

Related posts

વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

admin

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપથી પોલીસમાં ભયનો માહોલ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો

admin

હોલી-ડે પેકજમાં ફરવા માટે લઈ જવાનું કહીને લોકો પાસેથી ઠગાઈ આચરનાર ઈસમ ઝડપાયો

admin

Leave a Comment