33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કિશનવાડી વિસ્તારના જલારામ ચોક પાસે આવેલ મેલડી માતાના મંદીરે છેલ્લા 8 વર્ષ થી મહા પ્રસાદીનું આયોજન

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલ જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષ થી મંદિરના ભુવાજી ક્રિષ્ના ભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ દ્રારા મેલડી મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર કિશન વાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજી નો ભંડારાનું આયોજન કરાયું
આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યાએ મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો જેમાં મંદિરના ભુવાજી ક્રિષ્ના ભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહા પ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું છેલ્લા આઠ વર્ષથી માં જય માં મેલડી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જવારા સ્થાપના, જવારા વળાવવા, માતાજી નો હવન, સાથે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો

Related posts

ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલ મિરાજ કંપનીની કૂપનોની ચોરીનો ભેદ 24 કલાક માં ડભોઇ પોલીસે ઉકેલાયો…

admin

વડોદરા નગર પ્રાથમિક સંચાલિત શાળા ડોંગરેજી મહારાજ સ્કૂલ ખાતે આજે લાઇબ્રેરી નું વિમોચન કરવામાં આવ્યું

admin

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે સાઇબર ક્રાઇમ એવરનેસ કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ સફળ આયોજન.

admin

Leave a Comment