30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોંગ્રેસ સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસે ટીંગાટોળી કરી અટકાવ્યા

ભુપેન્દ્ર પટેલ ના ક્રાયક્રમ મહિલાઓ એ રજુઆત બાબતે કોંગ્રેસનું સત્યાગ્રહ ધરણા કાર્યક્રમ કરવામાં આવતા કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી….

વડોદરા શહેર સમા વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓ સાથે થયેલ ગેરવર્તન અને બે દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી એ હરણી બોટ કાંડની પીડિત મહિલાઓ રજૂઆત કરતા ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા તમે એજન્ડા સાથે આવ્યા છો જેને લઇને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમ શરૂ થવાના પહેલા જ પોલીસે સ્થળ પર આવતા કોંગી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી…
કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમ માં પોલીસનો પડ્યો ભંગ કેટલાક કોંગ્રેસ ના કાર્યકરો અને મહિલાઓ ને ટીંગાટોળી કરી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને કોંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો એ સૂત્રોચાર કર્યા હતા. પોલીસે તમામ ની અટકાયત કરી અટલાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા

Related posts

જમીન પર લેન્ડગ્રેબીગ અંગે જમીનની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ

admin

NSS TECHOએ સતત 15મા વર્ષ માટે સ્વ-રક્ષણ શિબિરનું સફળ આયોજન કર્યું

admin

Leave a Comment