દબાણ શાખા ની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડ સાથે રાખી દબાણ શાખા
ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી
જેમા તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાણેશ્વર ચાર રસ્તા સુધી નું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
દબાણ શાખા ટીમ અને ઉચ્ચ અધિકારી સાથે લારી ગલ્લા અને સાઇન બોર્ડ જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
જેમાં વઘુ માહિતી દબાણ શાખા ના અઘકારી અમીત નહેરીયા વઘુ માહિતી આપી હતી

