આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત દ્વિતીય સામૂહિક લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું 31 જોડા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું ગાજરાવાડી મહાલક્ષ્મી મંદિર ની બાજુમાં વડોદરા તેમાં સમૂહ લગ્નમાં સર્વ જાતિ ના જોડાવો હતા તેમાં ગુજરાતના અને મહારાષ્ટ્ર સુરત આણંદ અન્ય જિલ્લા અને વડોદરાના સમૂહ લગ્નના આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કન્યાદાનમાં તિજોરી બેટ રસોડાની સામગ્રી જે કન્યાદાનના જરૂરી સામગ્રી હોય એ આપવામાં આવી હતી આઝાદ યુદ્ધ કાઉન્સિલર દ્વારા મોટી સંખ્યાઓમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

