Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાસાર રેસીડેન્સીના લોકોનું ચપ્પલ ઘસાઈ ગયું પણ સમસ્યા હલ થઈ નથી

વડોદરાના વડસર ગામમાં આવેલ કાંસા રેડ રેસીડેન્સી દર વર્ષે અખબારો સમાચારમાં રહેતું આ વર્ષે પણ શહેરથી દૂર પાણીમાં ગર્ગાઓ દેખાયું હતું. કાસાર રેસીડેન્સીના લોકોનું ચપ્પલ ઘસાઈ ગયું પણ સમસ્યા હલ થઈ નથી 10 કરોડના ખર્ચે કોટેશ્વર થી હનુમાન મંદિર બ્રિજ બનાવવાની વાત છેલ્લા ત્રણ વર્ષથી થતી આવી છે પણ તેનું વિકાસ થયું નથી રહીશોનું કેવું છે રેરા કે ટાઉન પ્લાનિંગ વિભાગના નકશામાં કાચા રેસીડેન્સી નું નામ જ નથી તો એ બિલ્ડર છેતરીને ઘર વેચ્યા છે આજે તે બિન્દાસ ફરી રહ્યો છે પણ અમારું જીવન ખરાબ થયું છે. છ દિવસથી આગળ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ભણવા માટે નથી જઈ રહ્યા. ચારે બાજુ મગર રોની સમસ્યા વચ્ચે નાના નાના ઉલ્કાઓ જેવા છોકરાઓ હવે ટેવાઈ ગયા છે. ના કોર્પોરેટર કે કોઈ વીએમસી નો અધિકારી આજ સુધી અમારી ખબર પૂછવા માટે નથી આવ્યો ફક્ત એનડીઆરએફ ની ટીમ વરસાદની સમસ્યામાં આવી હતી. ખાવા પીવા માટે અને દૂધ જેવી વસ્તુઓ લેવા માટે ફાટકના રસ્તેથી જીવના જોખમે જવું પડી રહ્યું છે

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટથી રોડ માર્ગે કેવડિયા પહોંચશે ખરાબ વાતાવરણના કારણે નિર્ણય લેવાયો

admin

વડોદરા શહેરના ગોત્રી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત

admin

કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઈડ બનાવવામાં આવી

admin

Leave a Comment