32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી

વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની ખખડજજ બનેલી ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડી હતી. સદભાગ્યે રાતના તૂટી પડેલી દિવાલ દિવસે ધરાશાયી થઈ હોત તો અચૂક જાનહાની સહિત મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેમાં મીનમેખ નથી. ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળી જર્જરીત હાલતમાં છે. અનેક પરિવારો અહીંયા રહે છે. સીલિંગમાંથી કેટલી વાર પોપડા ખરે છે અને સળિયા દેખાય છે. બંધ રહી હતી. આ વિકાસ સહકારી મંડળીમાં અવારનવાર મીટીંગ થાય છે. આ જર્જરિત ઇમારત અંગે પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટરોનું ધ્યાન દોરવા છતાં પણ ક્યારેય દેખાય નથી. હવે આ જર્જરિત ઇમારત ઉતારી લેવા અથવા રીનોવેશન કરવાનું અતિ આવશ્યક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Related posts

ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં હંગામો મચાવનાર નશેડીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં પીવાના પાણીની તંગી પણ ગાડીઓ ધોવા માટે ભરપૂર પાણી

admin

Leave a Comment