વડોદરા શહેરમાં આવેલા ડોર ટુ ડોર કચરા પ્લાસ્ટિક ના ચાલકો દ્વારા પ્લાસ્ટિક ઉઘરાવવામાં આવે છે પરંતુ ગાડીઓમાં એટલું વજન ભરવામાં આવે છે
કોન્ટ્રાક્ટર દ્વારા અનલિમિટેડ માલ પણ ભરવામાં આવે છે તેમ જ કચરો પણ ભરવામાં આવે છે એમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા નાના નાના છોકરાઓને ડ્રાઇવિંગ કરાવે છે એવી લોકોમાં ચર્ચા વિચારણા ચાલે છે તેમજ અટલ બ્રિજ પર માલ સામાન ભરીને ગાડી જોવા મળી રહી છે અને એટલી ફાસ્ટ ગાડી ચલાવવામાં આવે છે કે અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવી લોકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે

