43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એસ.એસ.જી.હોસ્પિટલમાં પીવાના પાણીની તંગી પણ ગાડીઓ ધોવા માટે ભરપૂર પાણી

મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 108 ઈમરજન્સી ની ગાડીઓ અર્થે તાત્કાલિક વિભાગ ની સામે જગ્યા ફાળવવાની સાથે ઓફિસ પણ બનાવવામાં આવી છે. ત્યારે તેની બહાર 108 ની ગાડીઓને પાણીથી ધોવવામાં આવતા પાણીના વેડફાટ ની વાત સામે આવી છે. કારણ કે હાલ ઉનાળાનો સમય ચાલતો હોય એક બાજુ એસ.એસ.જી હોસ્પિટલમાં પીવાના પાણીની તંગી વર્તાતી હોઇ આ રીતે પાણી નો બગાડ કેટલો યોગ્ય ? જે અંગે એસ.એસ.જી હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ ને પૂછતાં તેમને તપાસ હાથ ધરી એજન્સી સામે યોગ્ય કાર્યવાહી ની બાહેંધરી આપી હતી.

Related posts

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે બજેટને આપ્યા 10 માંથી 7.5 પોઇન્ટ

admin

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા વિખ્યાત કલાકાર પહ્મ વિભૂષણ સ્વ.ઉસ્તાદ ઝાકીર હસૈનની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

સાવલી ડેસર તાલુકાના સરકારી નિવૃત્ત કર્મચારીઓની મીટિંગ યોજાઈ

admin

Leave a Comment