વડોદરા નજીક સાંકરદા પાસે આઇસર ટેમ્પોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા જ ભારે દોડધામ મચી ગઈ હતી,સાંકરદામાં ઈશાન કંપનીની સામે કાજુ બદામ અને કરિયાણું ભરી જતા આઇસર ટેમ્પોમાં આગને લઇ ત્રણથી ચાર લાખના કરિયાણાનો સમાન પણ બળી ગયો હતો.આગને કારણે વ્યાપક નુક્શાન થયું હતું

