41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના અંબાવમાં સ્મશાનની ગંભીર ગેરરીતિ બહાર આવતા હડકંપ મચ્યો

ડભોઈ તાલુકા માં ભ્રષ્ટાચાર ની બોલબાલા જોવા મળે છે ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ ના અંબાવ માં સ્મશાન ત્રણ લાખ ના સ્મશાન માં ગંભીર ગેરરીતિ હોવાનું બહાર આવવા પામી છે ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયત માં ગત ગ્રામ પંચાયત ની ચૂંટણી હોવા છતાંય ગ્રામ પંચાયત માંથી નાણાં ઉઠાવી લેવાયો છે ચૂંટણી ની આચારસંહિતા ના લીરે લીરે ઉઠવા પામ્યા છે ડભોઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકાના વિકાસ કામો ના ભ્રષ્ટાચારો માં રોજરોજ ડભોઈ તાલુકાના અંબાવ ગામ નવા ભ્રષ્ટાચાર બહાર આવે છે ના સ્મશાન માં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ડભોઈ તાલુકાના અંબાવ ના સ્મશાન માં બી.યુ સર્ટિફિકેટ માર્ગમકાન ના ઈજનેર ના બી.યુ , સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવેલ છે જેને લઈ તાલુકા માં તરેહ તરેહ ની ચર્ચા ઓ ઉઠવા પામી છે


ડભોઈ તાલુકાના કેટલાય ગ્રામો માં વિકાસ ના કામો માં ગંભીર ગેરરીતિ હોવાનુ જાણવા મળ્યું છેડભોઈ તાલુકા માં અંબાવ ગામ માં પણ ભ્રષ્ટાચાર ની બોલબાલા બાદ થુવાવી ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર ની બોલબાલા થતા તાલુકા નુ રાજકારણ ગરમાયુ છે ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયત ના સ્મશાન ની જાહેર માહિતી અધિકાર ની અરજી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવીજેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદાર ને જણાવેલ કે તમે મને કહ્યું હોત તો સ્મશાન ના ત્રણ લાખ ના બિલ પર સહી ના કરતા ત્યારે પ્રશ્ન એ છે કે તાલુકા વિકાસએ.સી ચેમ્બર માં બેસી વહીવટ કરતાં હોવાનું સ્પષ્ટ દેખાય છે ડભોઈ ના વિકાસ માં સરકાર માં રજૂઆતો કરી તાલુકાના વિકાસ માટે મબલખ ગ્રાંટ લાવતા હોય છે પણ ડભોઈ તાલુકાના કોન્ટ્રાકટરો તાલુકા પંચાયત ને બાનમાં લીધુ હોય એમ હાલલાગી રહ્યું છે.

Related posts

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો

admin

હરિહર આશ્રમ થી કાવડીયા ચાણોદ જવા નીકળશે

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં બે કામોને મંજૂરી

admin

Leave a Comment