Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા,શાસ્ત્રીપોળ ખાતે ત્રિ દિવસીય ઓલ ગુજરાત રાજ્ય જૂનિયર જૂડો ચેમ્પિયનશીપ -2025-26સ્પર્ધાનું આયોજન

શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા,શાસ્ત્રીપોળ ખાતે ત્રિ દિવસીય ઓલ ગુજરાત રાજ્ય જૂનિયર જૂડો ચેમ્પિયનશીપ -2025-26સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા,શાસ્ત્રીપોળ ખાતે ત્રિ દિવસીય ઓલ ગુજરાત જૂનિયર જૂડો ચેમ્પિયનશિપ -2025-26સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાનું આયોજન આઝાદ સૂર્વે દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 112 જેટલા ખેલૈયાઓ ભાગ લ ઇ રહ્યા છે જેમાં આજરોજ મેન્સ તથા આવતીકાલે વિમન્સ પ્રતિયોગીતા યોજાશે

Related posts

જુનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું

admin

વડોદરાના અકોટા સ્ટેડિયમ પાસે આવેલા આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરમાં ફરી ચોરીનો બનાવ

admin

બોડેલી મહિલા વિંગ વડોદરા નું સૌ પ્રથમ સ્નેહ મિલન, ફન, મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment