Genius Daily News
આણંદ જિલ્લો

વાસદ મહિસાગર નદીમાં નાવડી ઉંધી પડતા ત્રણના મોત

ત્રણેય મૃતકો કાચલાપુરા વાસદના વિસ્તારના

માચ્છીમારી કરવાં ગયેલ પિતા – પુત્ર અને ભત્રીજાનું ડૂબી જતા મોત

નાવડી પલ્ટી જતા ડૂબતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ ડુબી જવાથી મોત

હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા

આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલ નાવડી બહાર કાઢી

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળાં એકઠા થયા

એક જ પરિવારના ત્રણના મોતને લઈ મહિલાઓનો કરુણ કલ્પાંત

મ્રુતકના નામ

નગીનભાઈ ગામેચી ઉ વ 42 (પિતા)
આયુષ નગીનભાઈ ગામેચી ઉ વ 6 (પુત્ર)
મિહિર ગામેચી ઉ વ 12 (ભત્રીજો)

Related posts

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

admin

ગુજરાતની પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં લાઈનની અંદર બલૂનમાં મોટો બ્લાસ્ટ

admin

રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન-મંગળસુત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી…

admin

Leave a Comment