43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા માટે આજનો ઐતિહાસિક દિવસ : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણની શરૂઆત. સ્પેનની એરબસ દ્રારા ભારતની ટાટા કંપની સાથે મળીને વડોદરા ખાતે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની શુભ સરૂટ કરવામાં આવી. જેના અનુસંધાને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કહ્યું કે નરેન્દ્ર મોદી અનેક ક્ષેત્રોમાં ઇતિહાસ સજ્યો અને દુનિયાને વિકાસની વ્યાખ્યા બતાવી. આવો મોટો પ્રોજેક્ટ જયારે વડોદરા ગુજરાતને મળ્યો એ ઐતિહાસિક દિવસને અભિનંદન પાઠવું છું

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

ભૂતપૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ તથા ઉપપ્રમુખ એન એફ આઇ આર સ્વ.જે.જી.મહાહુરકરના સ્મરણાર્થે T-20 ક્રિકેટ મેચનું આયોજન

admin

Cotes chuchotées Playing.io

admin

Leave a Comment