Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ, ન્યાયમંદિર ખાતે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કાર્યકમ યોજાયો

ઝઘડિયાની ૧૦ વર્ષની માસૂમ કિશોરી પર દુષ્કર્મ થતા તેનુ મોત થયુ હતુ. આ ઘટનાને લઈને ચારેબાજુ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે કોંગ્રેસે ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ તેવા શિર્ષક સાથે બેનર- પ્લે કાર્ડથી દેખાવો કર્યો હતો. શહેર કોંગ્રેસે આજે બુધવારે સાંજે ૬-૩૦ કલાકે ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને તેમણે ઝથડિયાની નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થા કથળી, મહિલાઓ પર અત્યાચારની સંખ્યા વધી, ગુજરાતની નિર્ભયાને ન્યાય

Related posts

ભુવા નગરી વડોદરામાં વધુ એક ભુવો પડ્યો વોર્ડ નંબર 12 માં આવેલા અકોટા વિધાનસભામાં

admin

હોટલ રેસ્ટોરન્ટોમાં આરોગતા પહેલા ચેતવાની જરૂર

admin

વડોદરાના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની દુકાનમાં આગ લાગી

admin

Leave a Comment