Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંદાલય હવેલી પાસે ઢોર પાર્ટી સાથે બબાલ કરનાર બે આરોપી ઝડપાયા

વડોદરામાં રખડતા ઢોર ને પકડવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ઢોર પાર્ટી વડોદરા અલગ અલગ વિસ્તારમાં જઈ જાહેરમાર્ગ પર રખડતા ઢોર ને પકડવાની કામગીરી કરે છે. થોડાક સમય પહેલા વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી જે ઢોર પાર્ટી ઢોર પકડવા માટે નંદાલય હવેલી પાસે ગઈ હતી તે સમયે ઢોર દેખાતા તેની પકડવાની કામગીરી શરૂ કરી હતી તેવામાં ભાવેશ રબારી અને ધવલ રબારી આવી જતા રકજક થઈ હતી સાથે પકડેલ ઢોર ને પણ બબાલ કરી છોડાવી ગયા હતા ત્યારે સમગ્ર મામલે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજ રોજ ગોરવા પોલીસે બે આરોપીઓ ને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી

Related posts

દાદાભાઈ નવરોજી 199મી પુણયતિથી નિમિતે વડોદરા મહા નગર પાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ

admin

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પુર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચીકીવિતરણઅને પ્રજ્ઞા ચક્ષુને જમાડવાનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment