43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાંથી બે દિવસમાં બે મગર પકડાયા

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાંથી બે દિવસમાં બે મગર પકડાયા એક લક્ષ્મીપુરા ગામ પાદરા રોડ વડોદરા અંદાજે ત્રણ ફૂટ નો મગર અને ગત મોડી રાત્રે ગુજરાત ટેકટર કંપની માંથી સાડા ત્રણ ફૂટ નો એક મગર પકડવામાં આવ્યો હતો

તારીખ 09/07/24 ના રોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર રાત્રી માં ૧ વાગ્યા ની આસપાસ ગુજરાત ટેકટર કંપનીમાંથી ફોન આવ્યો હતો કંપનીની અંદર એક મગર આવી ગયેલ છે. આ ફોન આવતાં ની સાથેજ અમારા સંસ્થાના કાર્યકર કિરણ સપકાળ અને વડોદરા વન વિભાગ અધિકારી નીતિનભાઈ પટેલ ને લઈને પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા ત્રણ ફૂટનો મગર કમ્પાઉન્ડની અંદર હતો તેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા બાજુ વિભાગને સુપ્રભાત કરેલ છે બીજો કોલ લક્ષ્મીપુરા થી મળ્યો હતો મનીષભાઈ મકવાણા એ ફોન કર્યો હતો તેમના ઘોડાના તબેલામાં એક ત્રણ ફૂટનો મગર આવી ગયેલ છે ત્યાં અમારા કાર્યકર ભૂમિબેન ને ત્યાં મોકલી આવ્યું હતું તેમને રેસ્ક્યુ કરીને વડોદરામાં વિભાગ ને સુપ્રત કરેલ છે .

Related posts

વડોદરાનાં પાણીગેટ પોલીસ મથકમાં લોકઅપમાં આપઘાતનો મામલો, પરિવારના ગંભીર આક્ષેપો

admin

BJP બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘઆવીશ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન

admin

51 વર્ષીય મુસાફરે ફ્લાઇટ ચેકિંગ દરમ્યાન પોતાની પાસે બોમ્બ હોવાની ઘોષણા કરી

admin

Leave a Comment