33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુરપાટ દોડતી સ્કૂલ વર્ધીવાનમાંથી બે બાળકીઓ પડી હતી જેને લઇ ‘પોલીસ એક્શનમાં’

રપાટ દોડતી સ્કૂલ વર્ધીવાનમાંથી બે બાળકીઓ પડી હતી જેના સીસીટીવી વાયરલ થયા બાદ સ્કૂલવર્ધી ચાલકોની બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા અવર વડોદરાએ સૌથી પહેલા આ ઘટનાને ઉજાગર કરી હતી ત્યારે હવે અવર વડોદરા બાળકીઓ જે સોસોયટીમાં સુકલવાનમાંથી પડી હતી એ સોસોયટીમાં પોહોંચ્યું છે,આ સોસાયટી છે વડોદરાના મકરપુરા વિસ્તારમાં તુલસીશ્યામ સોસાયટી,સોસાયટીના રહીશોએ બાળકીઓને ઉઠાવી ઘરે લઈ પ્રાથમિક સારવાર આપી હતી.દરમિયાન અવર વડોદરાના અહેવાલ બાદ તંત્રે પણ આળસ મરડી હતી,પોલીસે વિડીયો સામે આવ્યા બાદ સ્થળ પર પોહોચી વધુ તાપસ શરુ કરી છે.

Related posts

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ગાડી હંકારી અકસ્માત સર્જ્યા હોવાનો આક્ષેપ

admin

ગોડાઉન પર દારૂના કટીંગ સમયે જ PCB કર્યું હલ્લા બોલ હરીયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલુ સિંધી ઝડપાયો

admin

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment