ભાયલી સગીરા પર દુષ્કર્મનો મામલો
શહેરમાં મહિલા શક્તિ ના બેનર હેઠળ મહિલાઓ બની આક્રાંતિક
પ્લે કાર્ડ અને સૂત્રોચાર સાથે મહિલાઓએ જુની કલેકટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન
દુષ્કર્મ આચારનાર નું બનાવ્યું પૂતળું
પૂતળા પર દુષ્કર્મિયો ના ફોટા લગાવી માર્યા ચંપલો
દુષ્કર્મીઓના પૂતળાનું દહન કરી સરકાર પાસે કાયદામાં સુધારા કરવા કરી માંગ
દુષ્કર્મમાં આચરનાર આરોપીઓને તત્કાળ ફાંસી આપવા કરી માંગ

