31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ શહેર હોસ્પિટલ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હોસ્પિટલના બાળ રોગ વિભાગ અને પ્રસ્તુતિ ગૃહ માં મુલાકાત લીધી…

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમન રીવ્યુ મિશન ની ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ના અલગ અલગ સ્ટેટમાં એ લોકો અલગ અલગ ટાઇમે લોકો એ વિઝીટ માટે જતા હોય અમુક સ્ટેટમેન્ટ છે મુલાકાત કરતા હોય છે ત્યારે આ વર્ષે વડોદરા અને કચ્છ જિલ્લામાં માં આવેલ સરકારી હોસ્પિટલ માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમન રીવ્યુ મિશન ની ટીમ વિકેટ કરે છે એના પ્રમાણે ગવર્મેન્ટ ને પછી આગળ જે કાંઈ સુધારા વધારા કરવા જેવા લાગે કે અમારા પ્રોગ્રામમાં ચર્ચા કરવામાં આવે છે અને જો સૂચન કરવામાં આવે છે તો સૂચન સાંભળી ને અમલ કરવામાં આવે છે. સાથે આજે વડોદરા શહેર ની સયાજી હોસ્પિટલના બાળ વિભાગ અને પ્રસ્તુતિ વિભાગમાં મુલાકાત લીધી

Related posts

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા ઉત્સવ 2024-2025નું આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક નોટબુક વિતરણ

admin

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના એક મકાનમાંથી પોલીસે દારૃના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડયો

admin

Leave a Comment