ભૂખી કાંસને લઇ ભાજપ ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે હોબાળો
કોંગ્રેસ કોર્પોરેટરોએ ભૂખી કાંસ પર દબાણને લઇ આક્ષેપ કરતાં હોબાળો
ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાનો મોટો આરોપ
વર્ષ 1976માં કોંગ્રેસના શાસનમાં ભુખી કાંસ પર દબાણોને મંજુરી આપી
કેયૂર રોકડિયાએ સભામાં નકશો બતાવી કોંગ્રેસ પર આરોપો લગાવ્યા
કોંગ્રેસે ભૂખી કાંસ દૂર કરી, સાંકડી કરી
20 વર્ષમાં બાંધકામની અઢડક મંજૂરીઓ કોંગ્રેસના શાસનમાં અપાઈ

