40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખાતે UTT બીજી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-2026નું આયોજન

વડોદરા ખાતે UTT બીજી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025, 2026નું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ.. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 2 થી 4 ડિસેમ્બર સુધી યોજનાર નેશનલબેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ નેશનલ બેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સમા ઇન્ડો સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં દેશ ભરના 18 થી વધુ રાજ્યોમાંથી 250 કરતા વધુ પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે. 3 ડિસેમ્બર ના રોજ દિવ્યાગ દિવસ નિમિતે 5 દિવ્યાંગ બાળકોને વ્હીલચેર નિ શુકલ આપવામાં આવશે. નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 9 કેટેગરી માં યોજાશે. આ સ્પર્ધા બે દિવસ યોજાશે. આ કોમ્પિટિશનમાં વિજેતા ખેલાડીઓ ને રૂપિયા 5 હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે રનર અપ વિજેતા ખેલાડીઓ ને 3 હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં TTAB ના પ્રમુખ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, સેક્રેટરી કલ્પેશ ઠક્કર, ટ્રેઝરર જીત્યાંગ ભટ્ટ સહિત માનવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી..

admin

વડોદરા મકરપુરા ગામમાં વિદેશી દારૃની ડિલીવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૩.૪૫ લાખનો દારૃ કબેજ કર્યો

admin

પાર્થ સુથારની હ-ત્યામાં પોલીસે મુખ્ય આરોપી સહીત ત્રણને ઝડપી પાડ્યા

admin

Leave a Comment