36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર A.H.T.U. ટીમ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંય દ્વારા Davinci saloon and spa નામનો સ્પા જી-૨. અમીઝારા એપાર્ટમેંટ, ગીતાંજલી સોસાયટી, ચીકુવાડી. જેતલપુર રોડ, વડોદરા ખાતે આવેલ છે. અને તેનો માલીક પોતાના આર્થિક ફાયદા સારૂ રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહવેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા ૧૦૦૦/- થી ૧૫૦૦/- જેટલા રૂપિયા લઈ ત્યારબાદ ઇચ્છુક યુવકો/પુરૂષો સાથે યુવતી દીઢ રૂપિયા ૩૦૦૦/- થી ૪૦૦૦/- નો ભાવ લઇ સ્પામા દેહ વ્યપારનો ધંધો કરે છે .” જેથી ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા ઉપરોક્ત હકીકતને સમર્થન મળેલ હોય જેથી સ્થળ પરથી બે વિદેશી (થાઇલેંડની) યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ અને સદર જગ્યાએ દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર (૧) દેવેંદ્રભાઇ ભીખાભાઇ વાળંદ હાલ રહે- એ/૧૦, ચંદ્રવીલા ફ્લેટ, સુભાનપુરા વડોદરા મુળ રહે-૧૦, ચંદકૃપા સોસાયટી, ઝાડેશ્વર રોડ, ભરુચ તથા નહી પકડાયેલ સ્પા માલીક આરોપી નામે (૨) જયદીપભાઇ ભાસ્કરભાઈ પંડીત રહે-ભાયલી નાઓ વિરુધ્ધમાં

અકોટા પો.સ્ટે. ખાતે ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટ સને ૧૯૫૬ ની કલમ ૩.૪.૫, ૬, ૭ તથા બી.એન.એસ. કલમ-૨૨૩.૫૪ મુજબ ની ફરીયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

ભારત – પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વડોદરા જિલ્લાના પુરવઠા તંત્ર એક્શન મોડમાં

admin

વડોદરાના મુજમહુડા રોડ ઉપર કાર ચાલકે અંદાજે 10 લોકોને લીધા અડફેડે લીધા

admin

આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો બાળકોને જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે

admin

Leave a Comment