30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નેહરુની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયુ હતુ. તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં ‘નિરપેક્ષ’ નીતિઓ માટે જાણીતા બન્યા. તેઓ 1930 અને 1940 ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડો. ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આજના દિવસ અવસાન થયું હતુ ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલ જવાલાલ નેહરૂ ની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો સાથે કોંગ્રી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 જેટલી મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે એક સાથે લાવવામાં આવી

admin

વીતેલા વર્ષો દરમિયાન આ સ્પોટ પર અનેકવાર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઈ

admin

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા ઉત્સવ 2024-2025નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment