રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરના અડાણીયા પુલ પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ બન્યું છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસ વિભાગ દ્વારા અનન્ય પુલ પાસે પણ આ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.આ કામગીરી દરમિયાન શંકાસ્પદ 10 થી વધુ જેટલા વાહનો ડીટેઇન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

