36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અપહરણ-ગેંગ રેપના ગંભીર ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સીટી પોલીસ

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વડોદરાના ટીમ્બી તળાવ સામે, હનુમાનપુરા ખાતે રહેતો શાંતુ ઇલુ નિનામા છેલ્લા ૦૯ વર્ષથી નાસતો-ફરતો હોય તથા તેની વિરૂધ્ધ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ જારી થયું હતું. દરમ્યાન ચોક્કસ માહિતીના આધારે સીટી પોલીસ ટિમ દવારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ

admin

સામાન્ય સભા સ્વ.અંશુમન ગાયકવાડ ના માન માં મુલતવી

admin

શહેરના બે અલગ અલગ સ્થળોમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારુનો જથ્થો પી.સી.બી.એ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી

admin

Leave a Comment