Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સિટી બસ બંધ કરતા બસ માં મુસાફરો ને હાલાકી.

વડોદરા શહેર બે દિવસ પહેલા વરસેલો વરસાદ માં વડોદરા માં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વડોદરા માં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જેને લઇ વડોદરા સિટી બસો બંધ કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર ગત રોજ સાંજ ના સમયે કાલાધોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતી બસો ને નવલખી મેદાનમાં મુકવામાં આવી હતી વિસ્તારોમાં ફરતી સીટી બસો બંધ કરાતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે

Related posts

ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ ચૌખંડી સુધી રેલી નું આયોજન

admin

પરીક્ષા પર્વને લઈ વડોદરા તંત્ર સજ્જ; દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વધારાના સમયની વ્યવસ્થા

admin

ડભોઈ પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો

admin

Leave a Comment