30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

ડ્રગ્સનું હબ બની રહ્યું છે વડોદરા ? હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનું કનેક્શન નીકળ્યું..!

વડોદરા ડ્રગ્સ માફિયાઓનું હબ બની રહ્યું હોય તેમ ડ્રગ્સના કેસના તાર વડોદરાને જોડતા જોવા મળે છે હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનો રેલો પણ વડોદરા સુધી પોહોંચ્યો છે,અંકલેશ્વરની કંપની વડોદરાના વિશાલ પટેલ સંચાલન કરતા હોવાનું સામે આવ્યું છે.અવસર એન્ટરપ્રાઈઝના મુખ્ય સંચાલક વિશાલ પટેલ વડોદરાના માણેજામાં રહેતો હતો,ડ્રગ્સ કેસમાં વિશાલ પટેલનો શું રોલ છે તે મુદ્દે તપાસ થશે.ઉલ્લેખનીય છે કે,અંકલેશ્વરના અવસર એન્ટરપ્રાઈઝમાંથી શંકાસ્પદ 250 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.

Related posts

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા,જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર અને રેડક્રોસ વડોદરા દ્વારા રકતદાન શિબિર યોજાઈ

admin

વડોદરાના આંગણે અકોટા સ્ટેડિયમ ખાતે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026’નું ભવ્ય આયોજન

admin

માં જગદજનની જગદંબાના પાવન પર્વ માં માતા-બહેનો અને દીકરીઓની સુરક્ષા વધારવા રાજ્ય સરકાર આયોજકો અને પોલીસને કડક પગલાં લેવા બાબતે વડોદરા શહેર કોંગ્રેસની રજૂઆત

admin

Leave a Comment