27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રિક્સ (BRICS) લિટરેચર ફોરમમાં ભારતીય પ્રતિનિધિ તરીકે વડોદરાના સાંસદ હેમાંગ જોશીની નિમણૂક

બ્રાઝિલમાં યોજાયેલી આ વર્ષની બ્રિક્સ સમિટમાં એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિક્સનું એક લિટરેચર ફોરમ નામનું સંગઠન સ્થાપિત કરવામાં આવે.આ ફોરમનો ઉદ્દેશ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વસુધૈવ કુટુંબકમ્” (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ના વિચારને સાકાર કરવાનો છે. આ સંગઠન સાહિત્ય અને ભારતના સોફ્ટ પાવરને સેન્સિટાઇઝ કરી અને આગળ વધારશે.બ્રિક્સ લિટરરી એક્સચેન્જીસ (આદાનપ્રદાન)**નો છે, જ્યાં સાહિત્યકારો બ્રિક્સ દેશોમાં એકબીજાના દેશોમાં જઈને મનન-ચિંતન કરે અને બ્રિક્સનો સોફ્ટ પાવર એકજૂટ થાય.તેમણે બ્રિક્સ દેશોના તમામ ફાઉન્ડર્સ, સાથી સાંસદો (જેમ કે ડો. જોન કોમ્પોસ અને મિસ્ટર દિમિત્રી કુઝનેત્સોવ)નો આભાર માન્યો.આ કાર્યમાં બળ આપવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો પણ આભાર માન્યો અને શુભેચ્છાઓ પાઠવી.

Related posts

ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ને વ્યાપક નુકસાન

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચાલતા બનાવટી દસ્તાવેજો બનાવવાના ગોરખ ધંધાનો સીટી પોલીસે પડદાફાશ કર્યો

admin

વડોદરામાં માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયો નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ

admin

Leave a Comment