30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન ચોંકાવનારો દૃશ્ય જોયો. નદીનાં પટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળતાં તેમણે તરત જ તસવીરો લઇ પોલીસ કમિશ્નરને મોકલિ દીધી.

આ ઘટનાથી નિંદ્રાધીન પોલીસ તંત્રને સતર્ક થવું પડ્યું છે. વડસર વિસ્તારમાં વિશ્વામિત્રીના કાંઠે દારૂની ભઠ્ઠીઓ સક્રિય હોવા છતાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યો છે.

એક બાજુ વિશ્વામિત્રી રીવર્સફ્રન્ટ પ્રોજેક્ટનો કાર્ય જીગ્રતાથી ચાલે છે, તો બીજી બાજુ ઈલેકલ પ્રવૃતિઓ તંત્રની નાક નીચે ધડલેધમાલે ચાલે છે – જે વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

Related posts

એમ એસ યુનિવર્સિટી વડોદરામાં “NEP 2025” સપ્તાહની ઉજવણીનો શુભારંભ

admin

77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું..

admin

શ્રી સાઈ સાગર કોમ્પ્લેક્સ માં જોડાણ અને સીલ ની કાર્યવાહી કરતું પાલિકા

admin

Leave a Comment