33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતવડોદરા જિલ્લો

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલ TMCના સાંસદ યુસુફ પઠાણને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી નોટિસ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને એક જમીન પર અતિક્રમણ કરવા બદલ નોટિસ આપવામાં આવેલ છે.ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર વિજય પવારે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે 2012માં પઠાણને જમીન વેચવાની VMCની દરખાસ્તને નકારી કાઢી હતી. પરંતુ નવા ચૂંટાયેલા સાંસદે કમ્પાઉન્ડ વોલ બનાવીને જમીન પર અતિક્રમણ કર્યું છે.

ગુજરાતમાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીઓ વધારી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પોતાની હોવાનો દાવો કર્યો છે. તે જમીન પર કથિત રીતે અતિક્રમણ કરવા બદલ યુસુફને નોટિસ મોકલવામાં આવી છે.

પઠાણને 6 જૂને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ મુદ્દો ઉઠાવ્યા બાદ VMC સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ ગુરુવારે મીડિયાને માહિતી આપી હતી.

Related posts

ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન કરવામાં આવ્યું

admin

વડોદરામાંથી ટુ વ્હીલર ચોરી રાજસ્થાનમાં સપ્લાય કરતા બે ચોરો ને પકડી પાડતી ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ.

admin

વડોદરા શહેર પોલીસના લીરે લીલા ઉડાડતા લૂંટારૂઓ ! વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે બન્યો લૂંટનો બનાવ બનવા પામ્યો હતો

admin

Leave a Comment