43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડ ને લઈ વડોદરા પોલીસ કમિશનરએ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

આવતીકાલે (2 ફેબ્રુઆરી) યોજાનાર 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મેરેથોનના રૂટ પર આવતા 72 જેટલા રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે થવાનું છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

નવલખી મેદાન ખાતેથી સવારે 4.30 વાગ્યાથી ઈન્ટરનેશનલ મેરેથોનનો આરંભ થશે. મેરેથોનના કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 72 રૂટના ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે અને ભારદારી વાહનો માટે 8 ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે.

Related posts

દેવ દિવાળી નિમિતે ડભોઇની મહિલાઓ દ્રારા તૈયાર કરેલા ગૌ-છાણના દીવડાથી કાશીના ઘાટને પ્રકાશિત કરાશે

admin

પાલિકાની દબાણ શાખા તાંદલજાના ગેરકાયદે દબાણો પર ત્રાટકી

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ‘ઉત્સાહ’ ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન

admin

Leave a Comment